• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માળિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ ની વિજય પરિવર્તન યાત્રા ધરમપુર ગામે પહોંચી હતી ગ્રામજનો દ્વારા વિજય અપાવવાનો કોલ અપાયો હતો*

૬૫-મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ મોરબી તાલુકાના ધરમપુર ખાતે “પરિવર્તન યાત્રા” કરવા માં આવી હતી. આ લોકસંપર્ક માં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા.જયંતીલાલ જે.પટેલને જંગી બહુમતી થી વિજય બનાવીશું તેવો ગ્રામજનો દ્વારા કોલ આપવા આવ્યો હતો.

Related posts

*જોડીયા ના કુનડ ગામે સુપ્રસિદ્ધ હનુમાનજીની ના મંદિર વિશે*

Hello Morbi

*HELLO MORBI:જોડિયાધામની રામવાડીમાં સંતશ્રી ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય ભંડારો*

editor

*જોડિયાના બાદનપર ખાતેના પાટા વાળા હનુમાન મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક ની બેઠક યોજાઇ*

Hello Morbi

Leave a Comment