• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના નવામાવના ગામ ખાતે સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન થયું*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા……….જોડિયા તાલુકાના નવા માવના ગામ ખાતે જામ દુધઇ CRC કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું…

જેમાં CRC કો.ઓ.દિનેશભાઈ ડાંગર..જોડિયા પ્રા. શી.સંઘ મહામંત્રી ગેલાભાઈ જરીયા..દુધઇ ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈ..તલાટી કમ મંત્રી તથા ભાગ લીધેલા શિક્ષકો. વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ આગેવાનો એ હાજર રહ્યા હતા. અને શાળાના આચાર્ય તથા તમામ શિક્ષક મિત્રો અને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા………….

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્મદિવસ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*ટંકારા* : *આજરોજ ટંકારા ખાતે સરકાર શ્રી ના ટેકાના ભાવે ચણા અને તુવેર  ની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

Leave a Comment