• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માળિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ ની વિજય પરિવર્તન યાત્રા ધરમપુર ગામે પહોંચી હતી ગ્રામજનો દ્વારા વિજય અપાવવાનો કોલ અપાયો હતો*

૬૫-મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ મોરબી તાલુકાના ધરમપુર ખાતે “પરિવર્તન યાત્રા” કરવા માં આવી હતી. આ લોકસંપર્ક માં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા.જયંતીલાલ જે.પટેલને જંગી બહુમતી થી વિજય બનાવીશું તેવો ગ્રામજનો દ્વારા કોલ આપવા આવ્યો હતો.

Related posts

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્રારા નિર્માણાધિન રામધામ ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા અગ્રણી શ્રી જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા મા આવ્યુ*

Hello Morbi

*HELLO MORBI: મતદાનના દિવસે શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે*

editor

*ટંકારા પોલીસ દ્વારા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષને નજરકેદ કરાયા*

Hello Morbi

Leave a Comment