• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI મોરબી અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે*

*ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીત ના ડાક નાં માણીગરો ની ઉપસ્થિતી માં કાર્યક્રમ નું અનેરૂ આયોજન*

 

મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવ નુ મોજીલું માંડલું કાર્યક્રમ તા.૨૩-૧૧-૨૦૨૨ બુધવાર ના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમ માં ડાક ના માણીગર શ્રી ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીત નાં કલાકારો ડાક ની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમ માં શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા આયોજક શ્રી ભાવીનભાઈ ઘેલાણી તથા હીતેશભાઈ જાની દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

Related posts

*જોડિયા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી તરીકે કાદરી મહંમદ ઉંમર જાફર અલતાફ ની નિમણૂક*

Hello Morbi

*ધોરણ ૧૦ ની પરીક્ષામાં જીયા ભીમાણી ૯૮:૬૦ટકા સાથે સૌરાષ્ટ્ર માં પ્રથમ નંબર પાસ*

Hello Morbi

*જોડીયા તાલુકાના ભાદરા ખાતે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ની સભા યોજાઈ*

Hello Morbi

Leave a Comment