• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO Morbi: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયેએકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ*

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું જેના બદલે તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલને સફળતા પૂર્વક દસ વર્ષ પૂર્ણ થતા ડૉ,ચેતન અઘારા દ્વારા આભાર વ્યક્ત કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જુનાઘુંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટી ના રહેણાંક મકાન માં છુપાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક આરોપી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*રાજકોટ શહેર- જીલ્લામાં શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યોમાં વ્યસ્ત*

Hello Morbi

Leave a Comment