
રાજકોટ તા ૫ ને રવિવારના રોજ(ખેવારિયા વાળા) દુર્લભજીભાઈ જમનાદાસ મીરાણી ઉંમર વર્ષ ૭૬ નું આજ રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે
તેઓ રાજેશભાઈ,સ્વ જીગ્નેશભાઈ,તૃપ્તિબેન, ત્થા ચિરાગભાઈ ના પિતાશ્રી આજરોજ શ્રીજી ચરણ પામેલ છે
તેઓનું બેસણું તથા પિયર પક્ષની સાદડી રાજકોટ મુકામે તા ૬ ને સોમવારના રોજ સાંજે ચાર થી છ વાગ્યે આનંદ નગર બગીચા પાસે ગાયત્રી મંદિર ખાતે રાખેલ છે
*લીખીતન*
જયંતિલાલ છગનલાલ મીરાણી
મોહિતભાઈ જયંતિલાલ મીરાણી
વિવેકભાઈ જયંતિ મીરાણી
જેકીલ મીરાણી
તૃપ્તિબેન ચિરાગભાઈ લાખાણી
*પિયર પક્ષ*
સ્વ શામજીભાઈ કરસનભાઈ કુંડલિયા ના જમાઈ
રમેશભાઈ શામજીભાઈ ના બનેવી
