• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર જયતીલાલ ની પરિવર્તન યાત્રા માળીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી*

૬૫ મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ માળીયા તાલુકાના *નંદનવન* ખાતે “પરિવર્તન યાત્રા” કરવામાં આવી હતી. આ લોકસંપર્ક માં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા. *જયંતીલાલ જે.પટેલને* જંગી બહુમતી થી વિજય બનાવીશું તેવો ગ્રામજનો દ્વારા કોલ આપવા આવ્યો હતો.

Related posts

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં નેશનલ સાયન્સ ડે ઉજવાયો*

Hello Morbi

*હળવદ હત્યા કેસમાં જામીન મેળવી ફરાર થયેલા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ :મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતાચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં*

Hello Morbi

Leave a Comment