• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાના ઉપર ધોકા અને પાઇપથી હુમલો*

65 મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈ લુખા તત્વો એ સાંજના ચાર થી 4:30 ની વચ્ચે આવી બેસુમાર પથ્થર મારો અને અને ધોકા અને પાઇપ થી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખેલા અચાનક આ હુમલો થતાં કારખાના માં નાસભાગ મચી ગઈ હતી હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આમ ચૂંટણી ના મતદાન ને આડે બે દિવસ રહિયા છે ત્યારે ભય ફેલાવવા ના ઇરાદે આ હુમલો થયો હોય તેવું દેખાય છે

Related posts

*મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન*

Hello Morbi

*ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે* *મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ*

Hello Morbi

*જામનગર ના જાંબુડા ગામે પી એચ સી ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વરદ હસ્તે દીપ પ્રગટાવી સી બી સી ઓટો એનાલયજર મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment