• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી કોંગ્રેસપાર્ટી દ્વારા આવતી કાલે બુધવારે ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ આયોજન કરાયું*

*HELLO MORBI: ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના કાર્યાલય ખાતે યજ્ઞનું આયોજન

મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા કાલે બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ શાંતિ યજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબીમાં ગોઝારી ઝુલતાપુલ દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના દિવ્ય આત્માના શાંતિ અર્થે મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના મધ્યસ્થ કાર્યલય ખાતે કાલે તા. ૩૦-૧૧-૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તમામ મોરબીવાસીઓ પુલ દુર્ઘટનાના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શાંતી હવનમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Related posts

આવતીકાલે બુધવારે લીલાપર રોડ ખાતે રોડ રસ્તા નું ખાતમુરત સાંસદ મોહનભાઇ કુંડારીયા ના હસ્તે

Hello Morbi

*HELLO MORBI NEWS:પડધરીના રાદડગામની કીમતી જમીન સંદર્ભે દાવા અરજી નામંજૂર કરતા પડધરી સિવિલ જજસાહેબ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્કાઉટમાં પ્રેરણાદાયી કામગીરી કરનાર ડીસાની પ્રાચી જયેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment