• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઝૂલતાપુલ દુર્ઘટના ના દિવ્યાગંતો ના આત્મા ના મોક્ષાર્થે મોક્ષ યજ્ઞ નું આયોજન કરાયું*

તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ

જુલતા પુલ દુર્ઘટનાને 40 દિવસ પૂરા થશે આ કારમી દુર્ઘટના એ આપણી વચ્ચેથી 135 થી વધારે ભાઈઓ બહેનોને છીનવી લીધા , અત્યંત દુઃખદ અને ક્યારે ભૂલી ન શકાય તેવો બનાવ છે,

આ દિવ્યાંગોતો ના આત્મા ના મોક્ષાર્થે તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દરબારગઢ મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે યજ્ઞના આચાર્ય પદે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી રહેશે શ્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ રૂપથી ઉપસ્થિત રહેશે તેમજ વોર્ડ નંબર 5 ના વર્તમાન પૂર્વ વિવિધ સમાજના તેમજ એસોસિએશનના આગેવાનો મોરબી શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોરબીના સંવેદનાશીલ આગેવાનો ને મોક્ષ યજ્ઞમાં હાજરી આપવા અનુરોધ છે તેમ કાંતિભાઈ અમૃતી ની યાદીમાં જણાવે છે

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*HELLO MORBI:તપોવન વિદ્યાલય મોરબી ખાતે ધોરણ – 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થી માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI NEWS:કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ તથા શ્રી મુળુભાઇના હસ્તે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું*

editor

Leave a Comment