• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં ફરાર આરોપી ને ઝડપી લેતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

આ કામગીરીને સફળ બનાવવા મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ કે જે ચૌહાણ, પીએસઆઇ એન એચ ચુડાસમા, શ્રી એ ડી જાડેજા, સહિતના રોકાયા હતા

મોરબી તા૨૭ : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ઉત્કૃષ્ટ કામગીરી તેજ રફતાર મા એક પછી એક ગુનેગારો ને ઝેર કરી રહી છે જેમાં વધુ એક મોરબી તાલુકા પોલીસ અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિદેશીદારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા રાજસ્થાનના ઝાલોર,સાંચોરના કેવલારામ ઉદારામ ભીલ નામના આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બનાસકાંઠા થરાદ ચોકડી ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*મોરબી લોહાણા સમાજ દ્વારા વસ્તી ગણતરી નો કાર્યક્રમ ચાલુ છે તો લોહાણા સમાજ ના દરેક ભાઈઓ ને ફોર્મ મેળવી વિગત ભરી પહોંચતું કરવા નમ્ર અપીલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી દ્રારા “ભારત કો જાનો” કસોટી યોજાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક મનોજભાઈ કાવર નુ ૧૦૦ મી વખત રક્તદાન કરી ને પ્રશંસનીય કાર્ય કર્યું*

editor

Leave a Comment