• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જામનગર ખાતે મુસ્લિમ મોમીનસમાજ નુંગૌરવ*

**જામનગર ખાતે મુસ્લિમ મોમીનસમાજ નુંગૌરવ*

મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને હાલ કર્મભૂમિ અંતર્ગત જામનગર મા જ નહિ પણ સમગ્ર ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં માં મિત્ર સ્વભાવી એવા યુસૂફભાઈ એ પરાસરાના સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો અગ્રણીઓ આગેવાનો સાથે બહોળું મિત્ર વર્ગ રહ્યું છે. એવા જાણીતા જામનગરમાં એસટી નિગમ માં ફરજ બજાવતા કર્મચારી યુસુફભાઈ એ પરાસરા,જેઓ સામાજિક/ધાર્મિક કે કોઈ પણ કામગીરી માં તેઓ હંમેશા અગ્રેસર હોય અને તેઓ ના શન ગુલામ જિલ્લાની એ MBBS પુર્ણ કરેલ હોય.તેમ યુસુફભાઈ ના ભાણેજ પણ કાય કમ ન હોય તેમ કે જેઓ વાંકાનેર તાલુકાના ભલગામ ગામના અને હાલ સુરત ખાતે રહેતા મકબૂલએહમદ રસુલભાઈ બરીયા કહેવાય છે ને કે આત્મવિશ્વાસ જીવનમાં અશક્ય ને પણ શક્ય બનાવે છે.તેમ તેઓ એ તાજેતર માં લેવાયેલ CA ચાર્ટડ એકાઉન્ટન્ટ ની ફાઈનલ પરીક્ષા પાસ કરી સંપુર્ણ રીતે CA બનેલ છે.હાલ દેશ મા જૂજ સીએ પાસ થતા હોય તેમ છતાં તેઓ દ્વારા સીએ બની મોમીન સમાજ નું ગૌરવ અપાવેલ છે.
તેઓ CA મા પાસ થતા અલગ અલગ સંસ્થા દ્વારા મકબુલએહમદ ને અભિનંદન પાઠવવામા આવી રહયા છે.ખાસ કરીને જામનગર ખાતે રહેતા જુસબભાઈ ખીરા કોઠવાલા ભાટિયા વાળા સામાજિક કાર્યકર અને દાતા નું બિરૂદ લોકપ્રિયતાની દ્રષ્ટિએ પૂરા ગુજરાત માં ધરાવતા વાળા એ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.તેમજ ઇકબાલભાઇ ખીરા ખીરા ટ્રાવેલ્સ વાળા અને ભડેલા સમાજ ના ઉપપ્રમુખ ઉમરભાઇ સોઢા એ મુબારક બાદ પાઠવેલ છે..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન*

editor

*HELLO MORBI:સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ*

editor

*HELLO MORBI: ટંકારા મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ કાર્યરતઅધિકારીઓ સાથે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાએ સમીક્ષા બેઠક યોજી*

editor

Leave a Comment