• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના ધૂળસીયા ગામે જિલ્લા પ્રશાસન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

ગામ.હડિયાણા.તા.જોડિયા.

જી.જામનગર…………..

ધૂળસીયા ગામે જીલ્લા પ્રશાસન દ્વારા સ્વચ્છ વિધાલય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા……………..

જેમાં જોડિયા તાલુકાની બાલાચડી પ્રા.શાળા ને પણ આપવામાં આવતા શાળા ના આચાર્યશ્રી છત્રાળા મુકેશભાઈ.. સી.આર.સી.કો કનુભાઈ જાટીયા.. બી.આર.સી.જામી. ઉપસ્થિત રહ્યા હતા. અને એવોર્ડ સ્વીકારેલ.જેમાં મહાનુભાવો જિલ્લા કલેક્ટર.. જીલ્લા વિકાસ અધિકારી ,જીલ્લા નાયબ વિકાસ અધિકારી.પ્રા.શી.અધિકારી.

જિલ્લા ભાજપ પ્રમુખ.,મહામંત્રી.. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમસીભાઈ ચનીયારા ના સામુહિક ઉપસ્થિતિ માં સ્વીકારવામાં આવ્યો……..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐈𝐓𝐈 ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ અને ૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા*

editor

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમમોમાં 15 થઈ વધુ શાળાઓ પર મુલાકાત લીધી પ્રવેશ મેળવતા બાળકોને પ્રોત્સાહિત કર્યા કાંતિભાઈ અમૃતિયા*

Hello Morbi

Leave a Comment