• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા:શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્લોગન ગ્રુપના સહયોગથી બિઝનેસ સેમીનાર યોજાયો*

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્લોગન ગ્રુપના સહયોગથી બિઝનેસ સેમીનાર યોજાયો. શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્લોગન ગ્રુપના સહયોગથી બિઝનેસ સેમીનાર યોજાયો હતો જેમાં 300 થી વધુ લોકો પાર્ટિસિપેટ થયા હતા અને આ સેમિનારનું સફળતાપૂર્વક સુંદર આયોજન સ્લોગન ગ્રુપ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને સમાજના ભાઈઓ બહેનોએ બોડી સંખ્યામાં સેમિનારનું લાભ લીધો હતો અને સમાજ શ્રેષ્ટીઓ દ્વારા આ બિઝનેસને મહિનાના સહયોગી સ્લોગન ગ્રુપમાં આ તકે ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો*અહેવાલ અને નૈમિષ સેજપાલ ટંકારા*

Related posts

*HELLO MORBI: મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના*

editor

*લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર સીધી ખરીદી કરશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબનો આજે જન્મ દિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment