• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: એકશામ અમર જવાનો કે નામ અંતર્ગત મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ગુરુવારે વીર માંગડાવાળો અને પદ્માવતીનું નાટક ભજવાશે*

મોરબી તા ૨૩
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ વીર ભગતસિંહ, રાજ્યગુરુ, અને સુખદેવની અને તમામ શહીદ વીરોની યાદમાં ૨૩ માર્ચના રોજ કાર્યક્રમ યોજાતા આવે છે જેના ભાગરૂપે આવતીકાલે ૨૩ માર્ચ ને ગુરૂવાર ના રોજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક કે જે સિનેમેટ્રિક જેવુ નાટક “વીર માંગડાવાળો અને પદ્માવતી” નું નાટક ભજવાશે
જેમાં પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભાણવડના ૭૦ વિદ્યાર્થીઓ કલાકાર તરીકે પોતાની કલા રજૂ કરશે અને તે સિવાયના બીજા 30 કલાકારો પણ પોતાની કલા રજૂ કરશે આમ કુલ ૧૦૦ કલાકારો મળી ને આ નાટક ભજવશે ખૂબ જ મોટા બેઈજ પર તૈયાર થયેલા આ નાટક રવાપર ઘુનડા રોડ પર જતો રસ્તો અને એસપી રોડ એમ બંને બાજુથી આવેલ રસ્તા પર સનસીટી ગ્રાઉન્ડમાં ભજવાશે જ્યાં ૧૦ થી ૧૫ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે અને કોઈ પણ ટિકિટ કોઈપણ ચાર્જ વગર આ નાટક નિહાળવા મોરબીની જાહેર જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
આ નાટકનો સમય ૨૩ માર્ચ ગુરૂવાર ને રાત્રે ૮:૩૦ કલાકે ભજવાશે

Related posts

*HELLO MORBI:માળીયા તાલુકાના સરવડ ગામે પ્રાથમિક શાળા માં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં ૧૩ દીવસ સુધી મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ મહિલા અગ્રણી સ્વ.માલાબેન જીતેન્દ્રભાઈ (𝐑.𝐊.) કક્કડ ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો.*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને“કાર્યશાળા“ નુ આયોજન કરવામા આવેલ*

editor

Leave a Comment