• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: એકશામ અમર જવાનો કે નામ અંતર્ગત મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ગુરુવારે વીર માંગડાવાળો અને પદ્માવતીનું નાટક ભજવાશે*

મોરબી તા ૨૩
મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત છેલ્લા ૧૧ વર્ષથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ વીર ભગતસિંહ, રાજ્યગુરુ, અને સુખદેવની અને તમામ શહીદ વીરોની યાદમાં ૨૩ માર્ચના રોજ કાર્યક્રમ યોજાતા આવે છે જેના ભાગરૂપે આવતીકાલે ૨૩ માર્ચ ને ગુરૂવાર ના રોજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક કે જે સિનેમેટ્રિક જેવુ નાટક “વીર માંગડાવાળો અને પદ્માવતી” નું નાટક ભજવાશે
જેમાં પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભાણવડના ૭૦ વિદ્યાર્થીઓ કલાકાર તરીકે પોતાની કલા રજૂ કરશે અને તે સિવાયના બીજા 30 કલાકારો પણ પોતાની કલા રજૂ કરશે આમ કુલ ૧૦૦ કલાકારો મળી ને આ નાટક ભજવશે ખૂબ જ મોટા બેઈજ પર તૈયાર થયેલા આ નાટક રવાપર ઘુનડા રોડ પર જતો રસ્તો અને એસપી રોડ એમ બંને બાજુથી આવેલ રસ્તા પર સનસીટી ગ્રાઉન્ડમાં ભજવાશે જ્યાં ૧૦ થી ૧૫ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે અને કોઈ પણ ટિકિટ કોઈપણ ચાર્જ વગર આ નાટક નિહાળવા મોરબીની જાહેર જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
આ નાટકનો સમય ૨૩ માર્ચ ગુરૂવાર ને રાત્રે ૮:૩૦ કલાકે ભજવાશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે ઠંડા પાણીની પરબનું કરવામાં આવ્યું ઉદઘાટન*

editor

*HELLO MORBI NEWS: મોરબી મહેન્દ્રપરા મેઈનરોડ ભવ્ય થી દીવ્ય ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ ના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment