• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વીરપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રીની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો અને સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા*

વિરપર તા ૨૪(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા) આજરોજ વીરપર પ્રાથમિક શાળામાં ૧૫ કોમ્પ્યુટર ની આધુનિક લેબ સરકાર શ્રી તરફથી અર્પણ કરવામાં આવી સાથે આચાર્ય શ્રી ની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો અને વિથાર્થી ઓએ વિવિધ રમત ગમત માં ભાગ લીધેલ તેમને ઈનામ વિતરણ કરાયું હતું આ તકે જીલ્લા પંચાતના સદસ્ય નાથુભાઈ કડીવાર ગામના સરપંચ મહેશભાઈ લીખીયા બી આર સી કોડીનેટર કલ્પેશભાઈ ફેફર સી આર સી કોડિનેતર શૈલેષ ભાઈ લજાઈ તાલુકા શાળા ના આચાર્ય નીતિનભાઈ અને શાળા ના આચાર્ય છાયા બેન નવા વીરપર પ્રાથમિક શાળા ના આચાર્ય દક્ષા બેન શાળા ના એસ એમ સી અધ્યક્ષ ચેતનાબેન નિવૃત શિક્ષક જસમત સાહેબ અને દમયંતી બેન ઉપસ્થિત રહેલા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના શિક્ષકો અને પ્રવાસી શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી

Related posts

*કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજા*

editor

*HELLO MORBI: ઉદાસીન આશ્રમ બાલંભા તથા જોડીયા ના મહંત શ્રી હરીદાસજી બાપુ ગુરૂ શ્રી કરણદાસજી બાપુ આજરોજ સ્વધામ પામ્યા છે*

editor

Leave a Comment