• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ના ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો યોજાયો*

*મોરબી ના ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો યોજાયો

ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબા નો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

મોરબી પંથક માં આસ્થા ને શ્રધ્ધા ના પ્રતિકસમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૩૧ ના રોજ યોજાયો હતો જેમાં ધામધૂમથી ભુવાશ્રી ના સામૈયા ને રાત્રે માંડવો યોજાયો હતો જેમાં રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ(મોટી જોગણીવાળા) એ ડાક ના તાલે માતાજી ના દુહા, ગરબા ને આખ્યાન ની રમઝટ બોલાવી હતી જેમાં માતાજી ના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ,ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ, સહિત ઉપસ્થિત રહી માતાજી ના ગુણગાન પર રમઝટ બોલાવી હતી.માતાજી ના નવરંગ માંડવો તેમજ મહાપ્રસાદ નો લાભ ૬ હજાર થી પણ વધુ ભક્તો એ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમ ના દિવસે રમેશભાઈ ભદ્રા ની ટીમ ને સંગ રાસગરબા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી ની વિકાસ વિધાલય ની ૧૦૦ થી વધુ બાળાઓ અને બહેનો મનમૂકી ને રાસ ગરબા રમ્યા હતા.

Related posts

*HELLO MORBI: મોરબી ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે વિશ્વકર્મા જયંતી મહોત્સવ*

editor

*HELLO MORBI: કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

*હડીયાણા ખાતે આઇ સોનલ માતાજી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment