• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં લઘુઉદ્યોગ બેઠક માટે આયોજનમાં જુદા જુદા હોદેદારો ની નિમણુક કરાઈ*

મોરબી તા ૧૧લઘુ ઉધોગ ભારતી મોરબી જિલ્લા ઇકાઈની એક બેઠક નુ તા. ૯.૪.૨૩ ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી શ્રી અમૃતભાઈ ગઢીયા , રાજકોટ પટેલનગર ઇકાઈ પ્રમુખ જયસુખ સોરઠીયા, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના વિવિધ સંગઠન ની જવાબદારી નુ વહન કરતા સ્વયંસેવકો તથા વિવિધ ઔધોગિક અશોસિયેસન ના હોદેદાર શ્રીઓ તેમજ લઘુ ઉધોગ ભારતી ના હોદેદાર શ્રીઓ તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ. આ મિટિંગમાં લઘુ ઉધોગ ભારતી ની કાર્ય પ્રણાલીની સવિસ્તાર માહિતી અમૃતભાઈ એ આપેલ .
આ સાથે આગામી 2 વર્ષ માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા પ્રમુખનું હરેશભાઈ બોપલિયા,મંત્રીનું સંદીપભાઈ કુંડારિયા ને દાયિત્વ સોંપી તેના નામની ઘોષણા કરવામાં આવી, આ મિટિંગમાં ઉપસ્થિત સર્વે સભ્યોએ નવ નિયુક્તિને અનુમોદન આપી સહર્ષ સ્વીકાર કરેલ.

Related posts

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: પડી ગયેલ ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૬૬ મોબાઇલફોન શોધી નાગરીકોને પરત આપતી મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment