• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષા એ જય ભારત સત્યાગ્રહ સમેલન યોજવા માટે કોગ્રેસ પક્ષ ની અગત્ય ની મીટીંગ યોજાશે*

**HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષા એ જય ભારત સત્યાગ્રહ સમેલન યોજવા માટે કોગ્રેસ પક્ષ ની અગત્ય ની મીટીંગ યોજાશે*
…….………………………..
જય ભારત સાથ જણાવવા નુ કે તારીખ ૨૩/૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ૧૦: કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે આગામી દિવસ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના અનુસાર જિલ્લા કક્ષા નુ જય ભારત સત્યાગ્રહ સંમેલન મોરબી મા બોલાવવા ના ભાગ રૂપે મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રભારી શ્રી” હેમાંગભાઈ વસાવડા ના માર્ગદર્શન હેઠળ પ્રદેશ/ જિલ્લા/શહેર /તાલુકા કોંગ્રેસના હોદેદારો, દરેક ફન્ટલ સેલના હોદેદારો તેમજ જિલ્લા/તાલુકા/ નગરપાલિકા ની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરવા માટે એક અગત્યની મીટીંગ રાખવા માં આવેલ છે. આ તકે મોરબી જિલ્લા ના દરેક કાઁગ્રેસ આગેવાનો, કાર્યકર ભાઇઓ બહેનો ને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે.
સ્થળ: મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય,
શનાળા રોડ,
જીઆઈડીસી સામે,
લક્ષ્મી પ્લાઝા – મોરબી
તારીખ:૨૩/૪/૨૦૨૩ રવિવાર
સમય: સવારે ૧૦:કલાકે
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની હરિદ્વાર યાત્રા વેળાએ આનંદધામની યાદગાર મુલાકાત*

editor

*અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:બોટાદ તાલુકા સહકારી ખ. વે. સં. લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી*

Hello Morbi

Leave a Comment