• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી:અવસાન નોંધ બેસણું સાદડી*

*અવસાન નોંધઃ-મોરબી*

સ્વ.કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.વ.૮૦) તે સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટક ના ધર્મપત્નિ , ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી તથા ઉષા બેન ના માતુશ્રી તેમજ સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ, સ્વ.અમૃતલાલ કાનજીભાઈ કક્કડ તથા ગોરધનભાઈ કાનજીભાઈ કક્કડ ના બહેન નું તા.૮-૫-૨૦૨૩ સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગત નું બેસણું તથા પિયર પક્ષ ની સાદડી તા.૧૨-૫-૨૦૨૩ શુક્રવાર સાંજે ૫ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર ,સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.
*કોટક પરિવાર તથા કક્કડ પરિવાર ના જયશ્રી કૃષ્ણ.*

Related posts

*મોરબી: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આગમન પૂર્વે મોરબી ભાજપ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મંગળવારે રોડ શોમાં લોકો ને ઉમટી પાડવા હાકલ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા: અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:હોળી ના રંગમાં ભંગ પાડતા મેઘરાજા કાર્યકર યુવાનો કામે લાગ્યા માધાપર ચોક માં થતી હોળી ની ઉજવણીની ત્યારીના દ્ર્શ્યો*

editor

Leave a Comment