• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા/ તાલુકા/ શહેર કોગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો ની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગ યોજાશે*

*મોરબી જિલ્લા/ તાલુકા/ શહેર કોગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો ની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગ*
..,……………………………
*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ની સૂચના અનુસાર આપણા કોગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે ને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન બીજેપી ના ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા ધમકીઓ આપેલ તે બાબતે એસ.પી. સાહેબ મોરબી ને ફરિયાદ દાખલ કરવા માટે જવાનુ છે. આ તકે જિલ્લા/તાલુકા/શહેર ના હોદેદારો, આગેવાનો કાર્યકરો,દરેક ફંટલ/ સેલના હોદ્દેદારો, કાર્યકરોએ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે*
*તારીખ : ૧૦/૫/૨૦૨૩ બુધવાર*
*સમય: સવારે ૧૦:૩૦ કલાકે*
*સ્થળ : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય*
*જી.આઈ.ડી.સી સામે,* *શનાળારોડ, મોરબી*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં કોઈપણ સમાજ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરે તો ભોજન રઘુવંશી સમાજ પહોચડશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment