• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે વડાપ્રધાન ના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

આજરોજ ઉમા વિદ્યા સંકુલ – જાંબુડા મુકામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા ના નિધનના સમાચાર સાંભળી ઉમા વિદ્યા સંકુલ માં શાળાના બાળકો આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો અને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અને સાથે રામધૂન પણ રાખવામાં આવી હતી……..

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા…………………

Related posts

*HELLO MORBI:ટંકારા:આર્યસમાજના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તાર ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી મુદામાલ કબ્જે કરવામા આવેલ*

editor

*HELLO MORBI:બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના/ભઠ્ઠીના ૪ કેસો શોધી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

Leave a Comment