• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને શોધી લાવતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ*

અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને શોધી લાવતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ
મોરબી સીટી એ ડિવિ. પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુન્હા નંબર ૧૧૧૮૯૦૦૩૨૩૦૭૦૯/૨૦૨૩ IPC કલમ ૩૬૩ મુજબનો ગુન્હો તા.૨૮/૦૪/૨૦૨૩ ના ક.૨૪/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. આ બનાવ ગુન્હો તા.૨૪/૦૪/૨૦૨૩ કલાક ૦૭/૧૫ થી ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોરબી, ફરી. ના રહેણાંક મકાને બનેલ છે. જેમાં આરોપી તરીકે અજાણ્યો માણસ નામ નમુદ નથીનુ જણાવેલ આ કામના ફરીયાદીની સગીર વયની દિકરી (ભોગબનનાર) સગીરવયની હોવાનુ જાણતો હોવા છતા ઇન્સ્ટાગ્રામ થી સંપર્ક પ્રેમજાળમાં ફસાવી ફરીયાદીના રહેણાંક માકનેથી ભોગબનનારનુ અપહરણ કરી લઇ જતા તપાસ કરતા રાજપારડી ગામ જી.આઇ.ડી.સી. રોડ તા.ઝઘડીયા જી.ભરૂચ ખાતે હોવાની ટેકનીકલ સોર્સ તથા સર્વેલન્સ ટીમના માણસો દ્વારા હકીકત મળતા અત્રેના પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. આર.પી.રાણા તથા પો.કોન્સ. અરજણભાઇ ગરીયા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા નાઓ તપાસમાં જતા આરોપી શાહરૂખ ઉર્ફે રવી નરેશભાઇ જોગી ઉ.વ.૨૧ રહે. રાજપારડી ગામ જી.આઇ.ડી.સી. રોડ તા.ઝઘડીયા જી.ભરૂચ વાળો તથા ભોગબનનાર મળી આવતા હસ્તગત કરી અત્રે પો.સ્ટે. રજુ કરતા આરોપીને અટક કરવાની તજવીજ ચાલુ છે.

Related posts

*HELLO MORBI: કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*

editor

*ભારત વિકાસ પરિષદ મોરબી અને સસ્કૃતિક આર્ય ગુરુકુળમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબીના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે વૈદિક પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, શૈલેષ કાંટા પાસેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment