• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્યશ્રી*

ટંકારા:તા ૨૨ (*નૈમિષ સેજપાલ દ્વારા*)આજરોજ ટંકારા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પંકજભાઈ કારેલીયા અને ઉપપ્રમુખ શ્રીમતી સરોજબેન ખોખાણી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રશ્મિકાંત દુબરીયા સાથે ટંકારા પડધરી વિસ્તાર ના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ શુભેચ્છા મુલાકાત કરી અને ટંકારા શહેર ના વિકાસ માટે નગરપાલિકા ના ચુંટાયેલા પ્રતિનિધીઓના કામો માટે સરકારશ્રી પાસે કાયમી પ્રયત્નશીલ રહીશ એની ખાતરી આપી હતી

Related posts

*ભારત વિકાસ પરિષદ તેમજ રોટરી કલબના પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિર ખાતે કરાયેલ સન્માન* 

Hello Morbi

*રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ દ્રારા ગુજરાત સરકારના મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર કાંતીભાઈ અમૃતિયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

Leave a Comment