• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી આર જી ભાગ્યાસાહેબ નો આજે જન્મદિવસ*

ટંકારા તા ૨૦ ટંકારા ના પ્રથમ એડવોકેટ અને નોટરી આર જી ભાગિયા નો આજે જન્મદિવસ. ટંકારા ના યુવાન અને તરવૈયા ધારા શાસ્ત્રી નોટરી ગુજરાત સરકાર શ્રી આરજી ભાગ્ય નો જન્મદિવસ 47 વર્ષ પુરા કરી 48 વર્ષમાં પ્રવેશે છે તેઓ ટંકારાના મીતાણા ગામના પત્ની છે અને આરજી ભાગીયા રેવન્યુ ક્ષેત્રમાં ટંકારા તાલુકા માટે નોટરી તરીકે નિમણૂક કરતા મોટી તરીકેની કામગીરી ઝડપ તથા સ્વચ્છ હોય છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં લીગલ એડવાઈઝર તરીકેની પણ સેવા આપી ચૂક્યા છે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ટંકારા તાલુકાના લીગલ એડવાઈઝર પણ છે એવા આરજી ભાગિયા ને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છા વર્ષા તેમના મોબાઈલ નંબર 9879497747 પર થઈ રહી છેટંકારા ના પ્રથમ એડવોકેટ અને નોટરી આરજી ભગીયા નો આજે જન્મદિવસ. ટંકારા ના યુવાન અને તરવૈયા ધારા શાસ્ત્રી નોટરી ગુજરાત સરકાર શ્રી આરજી ભાગ્ય નો જન્મદિવસ 47 વર્ષ પુરા કરી 48 વર્ષમાં પ્રવેશે છે તેઓ ટંકારાના મીતાણા ગામના વતની છે અને આરજી ભાગીયા રેવન્યુ ક્ષેત્રમાં ટંકારા તાલુકા માટે નોટરી તરીકે નિમણૂક કરતા મોટી તરીકેની કામગીરી ઝડપ તથા સ્વચ્છ હોય છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં લીગલ એડવાઈઝર તરીકેની પણ સેવા આપી ચૂક્યા છે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ટંકારા તાલુકાના લીગલ એડવાઈઝર પણ છે એવા આરજી ભાગિયા ને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છા વર્ષા તેમના મોબાઈલ નંબર 9879497747 પર થઈ રહી છે(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર સાહેબ*

editor

*જોડીયા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ ના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી મોરારિબાપુની ચાલતી કથા માં લોકો ને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા લોકો માટે ચાલુ કરે .મહેશરાજ્યગુરુ*

editor

Leave a Comment