• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:અવસાન નોંધ બેસણું, સાદડી,લોહાણા*

મોરબી: વસંતબેન નારણદાસ કોટક ઉ વ ૮૫ તે વિનોદભાઈ, શારદાબેન, જોસનાબેન, ભાવનાબેન, ભારતીબેન, ઉષાબેન,તથા હર્ષાબેન ના માતૃશ્રી તથા વલ્લભદાસ એન કારિયા (ધ્રોલ)ના બહેન નુ તા ૨૦-૫-૨૦૨૩ ના રોજ અવસાન થયેલ છે સદગત નું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ ૨૨- ૫- ૨૦૨૩ ને સોમવારના સાંજે ચાર થી છ કલાક મોરબી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી*

editor

*ડીસા જલારામ મંદિરે હિમાલય-ગંગોત્રીના સંત સીતારામ બાપુની થઈ પધરામણી*

Hello Morbi

*લ્યો કરો વાત લજાઈ ગમે રસીકરણ કેન્દ્ર બંધ કરાતા લોકો બન્યા ચિંતક!!!*

Hello Morbi

Leave a Comment