• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી આર જી ભાગ્યાસાહેબ નો આજે જન્મદિવસ*

ટંકારા ના પ્રથમ એડવોકેટ અને નોટરી આર જી ભાગિયા નો આજે જન્મદિવસ. ટંકારા ના યુવાન અને તરવૈયા ધારા શાસ્ત્રી નોટરી ગુજરાત સરકાર શ્રી આરજી ભાગ્ય નો જન્મદિવસ 47 વર્ષ પુરા કરી 48 વર્ષમાં પ્રવેશે છે તેઓ ટંકારાના મીતાણા ગામના વતની છે અને આરજી ભાગીયા રેવન્યુ ક્ષેત્રમાં ટંકારા તાલુકા માટે નોટરી તરીકે નિમણૂક કરતા મોટી તરીકેની કામગીરી ઝડપ તથા સ્વચ્છ હોય છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં લીગલ એડવાઈઝર તરીકેની પણ સેવા આપી ચૂક્યા છે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ટંકારા તાલુકાના લીગલ એડવાઈઝર પણ છે એવા આરજી ભાગિયા ને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છા વર્ષા તેમના મોબાઈલ નંબર 9879497747 પર થઈ રહી છેટંકારા ના પ્રથમ એડવોકેટ અને નોટરી આરજી ભગીયા નો આજે જન્મદિવસ. ટંકારા ના યુવાન અને તરવૈયા ધારા શાસ્ત્રી નોટરી ગુજરાત સરકાર શ્રી આરજી ભાગ્ય નો જન્મદિવસ 47 વર્ષ પુરા કરી 48 વર્ષમાં પ્રવેશે છે તેઓ ટંકારાના મીતાણા ગામના વતની છે અને આરજી ભાગીયા રેવન્યુ ક્ષેત્રમાં ટંકારા તાલુકા માટે નોટરી તરીકે નિમણૂક કરતા મોટી તરીકેની કામગીરી ઝડપ તથા સ્વચ્છ હોય છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં લીગલ એડવાઈઝર તરીકેની પણ સેવા આપી ચૂક્યા છે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ટંકારા તાલુકાના લીગલ એડવાઈઝર પણ છે એવા આરજી ભાગિયા ને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છા વર્ષા તેમના મોબાઈલ નંબર 9879497747 પર થઈ રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ગેસ લિમિટેડ સાથે યોજાયેલ મહત્વપૂર્ણ મીટિંગ અંગે આભાર વ્યક્ત કરતા સિરામિક ઉધોગકારો*

editor

*શ્રી રાજપૂત કરણીસેના ની એકતા યાત્રા નું મુસ્લિમ એકતા મંચ દ્વારા જુનાગઢમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ શ્રી કાન્તિલાલ અમૃતિયા અને હેડ કોચ શ્રી નિશાંત જાની ની મુલાકાત*

editor

Leave a Comment