• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ હાલાણી*

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ હાલાણી*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી શ્રી હરીશભાઈ હાલાણી ના સુપુત્ર શ્રી હાર્દિકભાઈ એ તેમના ૩૩માં જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના હાર્દિકભાઈ હાલાણીએ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાંથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે પકડી પાડતી મોરબી પોલીસ*

editor

*પડધરી ની ચિંતા છોડો પૂરી લીડથી વિજય અપાવશુ પડધરી તાલુકા ભાજપ કાર્યકરો અને આગેવાનો નો દુર્લભજીભાઈ દેથરીયા ને કોલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: આહિર સેના ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે દ્વારકેશ કુંભરવડીયા ના નામ પર લગાવી મહોર*

editor

Leave a Comment