• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ધાંગધ્રા ખાતે જેઠસુદ બીજ ની દરિયાલાલ મંદિર ધામધુક પૂર્વક ઉજવણી કરવામાં આવી*

🙏🏼 જેઠ સુદ બીજ મહોત્સવ

આજરોજ જેઠ સુદ બીજ ના શુભ દિવસે શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે શ્રી અશોકભાઈ ચંદુલાલ પુજારા યજમાન પદે ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ અખંડ જ્યોત દાતા પરિવાર સ્વ શ્રી ભગવાનજી વીરજીભાઈ પુજારા પરિવારના પ્રતિનિધિ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપ પ્રમુખશ્રી પ્રવિણભાઇ પુજારા, શ્રી લાભુભાઈ પુજારા,મિલન ગોવાણી, શ્રી દિપકભાઈ કચોલીયાવાળા તથા અંને ભક્તજનોએ હાજરી આપેલ
મંદિર.સમિતિ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર ભક્તજનોને આવકારેલ સમગ્ર આયોજન મંત્રીશ્રી જીતુભાઈ કોટક શ્રી મહેશભાઈ પુજારા શ્રી અતુલભાઈ દક્ષિણી દ્વારા કરવામાં આવેલ

Related posts

*ઉના: વિદ્યાર્થીઓએ માંગણી સંદર્ભે નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

editor

*HELLO MORBI:ટંકારા:ક્રિકેટ વિજેતા ટીમના ખેલાડીઓ ને મેડલ આપી સન્માનિત કરાઇ*

editor

Leave a Comment