• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકાના સખપર ગામે ખેત મજૂર પર વીજળી ત્રાટકતા કરુણ મોત*

ટંકારા તાલુકાના સખપર ગામે ખેતરમાં વિજળી પડતાં મજુરનુ મોત થયેલ છે

સવારે વરસાદી ઝાપટાં શરૂ થતા ભિજાવાથી બચવા પિપળના ઝાડ નીચે ઉભા હતા ને વિજળી પડી.

તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડયા જ્યા હાજર ડોક્ટરે મુત જાહેર કરેલ છે

હસમુખભાઈ કોરીંગાના ખેતરે મજુરી કામ માટે મંડોળના વિપુલભાઈ નુ મોત

Related posts

*HELLO MORBI:વાવાઝોડા આગાહી વખતે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે દિશાનિર્દશો જારી કરાયા*

editor

Coronavirus: DDA suspends activities at all swimming pools

Admin

*હળવદ તાલુકાના ચરાડવા ગામે પંચાસર ની સીમમાંથી દારૂનો જથ્થો પકડી પાડતી હળવદ પોલીસ*

Hello Morbi

Leave a Comment