• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ ડીવી.પોલીસ*

ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ ડીવી.પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ માર્ગદર્શન મુજબ રાત્રી ના આઠ થી દસ વાગ્યા દરમ્યાન મોરબી શહેર મા આવેલ શનાળા રોડ,વાવડી રોડ,ગોલાબજાર, એસ.પી. રોડ ઉપર ધુમસ્ટાઇલ થી બાઇક ચલાવતા ઇસમો તેમજ મોડીફાઇ કરેલ સાયલેન્સર વાળા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરી કુલ -૧૧ (દસ) મોટરસાયકલ ડીટેઇન કરવામા આવેલ છે. તેમજ નંબરપ્લેટ વગર ના તેમજ લાયસન્સ કાગળો વગર ના વાહનો તેમજ કાળા કાચવાળા વાહન ચાલકો ને સ્થળ દંડ આપી કુલ રૂ.૧૦૩૦૦ નો દંડ કરવા આવેલ હતો કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧)શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ (૨)શ્રી પી.આર.સોનારા પો.સબ.ઇન્સ
(૩)શ્રી એસ.આઇ પટેલ પો.સબ.ઇન્સ (૪) શ્રી આર.એન.ભટ પો.સબ.ઇન્સ તેમજ સાથેના મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે નો સ્ટાફ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ટાઈટન દ્વારાઆયોજીતરમતોત્સવમાપોલીસલાઈન કુમારશાળાનાવિધાર્થીઓએ રમતોની મજા માણી*

editor

*HELLO MORBI: આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નો કાર્યક્રમ મોરબી તાલુકા શાળા – ૧ મા રેન્જ મોરબી વન વિભાગ મોરબી દ્રારા ઉજવાયો*

editor

*HELLO MORBI: રામકથા અનવ્યે મોરબીના વાવડી ચોકડીથી નાની વાવડી ગામ સુધીના રસ્તા પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ*

editor

Leave a Comment