• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈ નું મોરબી સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયું*

ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં બીપોરજોય વાવાઝોડાના સંદર્ભે, પધારતા કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai જી નું સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું તેમજ બીપોરજોય ચક્રવાત ને નિયંત્રિત કરવા તેમજ જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી, અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી Durlabhjibhai Dethariya તેમજ સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*કોડીનાર વિસ્તારમાં ખાડાપ્રેમી પદાધિકારીઓ અને અધિકારીઓ…ખાડા પાછળ પાગલ…!!*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપ સુપ્રીમો દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ના નેતૃત્વમાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા પોલીસ દ્વારા PGVCL ના કર્મચારી ને સાથે રાખી અસામાજિક તત્વોના ઘરના કનેકશન ચેક કરાયા*

editor

Leave a Comment