• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:NEET-2023 માં નવયુગની ઐતિહાસિક સફળતા જીલ્લા પ્રથમ સાથે નવયુગની સિંહ ગર્જના…… NEET માં નવયુગ સાયન્સ સ્કૂલનો રેકોર્ડ*

NEET-2023 માં નવયુગની ઐતિહાસિક સફળતા જીલ્લા પ્રથમ સાથે નવયુગની સિંહ ગર્જના…… NEET માં નવયુગ સાયન્સ સ્કૂલનો રેકોર્ડ
આજે ધોરણ-12 સાયન્સનાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મહત્વની જે નીટની પ્રવેશ પરીક્ષા છે તેમનું આજે રીઝલ્ટ આવ્યું છે તેમાં નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી અઘેરા હિત 720 માકર્સ માંથી 675 માકર્સ મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાનુ,પોતાના કુટુંબનું તેમજ શાળા પરીવારનું નામ રોશન કરેલ છે.
ધોરણ-12 સાયન્સનાં રીઝલ્ટમાં જિલ્લા પ્રથમ બાદ સમગ્ર મોરબી જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નીટમાં 675 માર્કસ સાથે નવયુગ સાયન્સ સ્કૂલે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આવું ગૌરવપૂર્ણ રીઝલ્ટ લાવનાર અઘેરા હિતને તેમજ NEET ના રીઝલ્ટમાં 550 થી વધુ માર્કસ મેળવનારા નવયુગ સાયન્સ સ્કૂલના કુલ 12 વિદ્યાર્થીઓને નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયાસર તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:રઘુવંશી સમાજનું ગૌરવ વધારતી કુમારી ધ્વનિ કટારિયા*

editor

*HELLO MORBI NEWS:પ્રેમ,લાગણી,પરોપકારના સહારે પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ કેન્દ્ર સરકારના નિવૃત આઈ.બી.અધિકારી ડીસાના ભરતભાઈ ઠકકર*

editor

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ ૩ ગોલ્ડમેડલ મેળવીને ઇતિહાસ રચ્યો*

editor

Leave a Comment