• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

રવાપર તા ૧૫ આજ રોજ રવાપરા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ની આફત ની પુવૅ તૈયારી ના ભાગરૂપે કાચા મકાનો અને છાપરા માં રહેતી જનતાને સ્થાળાંતર કરાવતા રવાપર સરપંચ શ્રી નિતિનભાઈ ભટાસણા, તલાટીમંત્રી વિમલભાઈ, નવીનભાઈ ભટાસણા,સભ્ય કિશોરભાઈ,અજયભાઈ ચાવડા, યોગેશભાઈ મેદપરા અને પંચાયત કચેરી ના કમૅચારીઓ સહિત ના લોકો એ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના પીપળી ગામે માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

મધ વેચતી કંપનીઓની પોલ ખૂલી, કોવિડ મહામારીમાં વેચી રહ્યાં છે બનાવટી મધ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ*

editor

Leave a Comment