• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધાંગધ્રા જલારામ સેવા સમિતિ ના મંત્રી જીતુભાઈ કોટકને પૂર્વ મંત્રી આઇ કે જાડેજા એ શિલ્ડ એનાયત કરી સન્માનિત કર્યા*

🙏14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિતે, ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, માનનીય આઈ કે જાડેજા સાહેબ, ના ધર્મ પત્ની સ્વ. ભિક્ષાબા ઇન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ના સહયોગ થી યોજાયેલ “રક્તદાન કેમ્પ “મા શ્રી દરિયાલાલ મંદિર સેવા સમિતિ ના મંત્રી શ્રી જીતુભાઇ કોટકે “માનવતા ની ઉમદા ફરજ નિભાવી ને આજે 58 મી વાર રક્તદાન કરી સહભાગી બનતા “શ્રી આઈ કે જાડેજા સાહેબે, શિલ્ડ થી સન્માનિત કરી ને તેમના કાર્ય ને બિરદાવેલ,,
આ રક્તદાન કેમ્પ મા રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ પુજારા, મિલનભાઈ ગોવાણી, અતુલભાઈ દક્ષણિ અને શ્રી પ્રકાશભાઈ રાજવીર ઉપસ્થિતિ રહ્યા હતા 🙏

Related posts

*માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર શાળા માં 12 થી 15 વર્ષ ના બાળકોને વેક્સિન અપાઈ*

Hello Morbi

*મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મહિના અગાઉ નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*HELLO MORBI NEWS: શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

editor

Leave a Comment