• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાવાઝોડા ને લઈને મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા નો લોકોને સંદેશો*

*મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે કે*
બીપરજોય વાવાઝોડુ આજે મોરબી થી સૌથી નજીકના અંતરથી પસાર થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારના અભિગમ અનુસાર કોઈ જ પ્રકારની જાનહાની ન થાય તે બાબતના અનુસંધાનમાં આજે બપોરે મોરબી શહેરના તમામ વ્યવસાય કાર્યો દુકાનદારોએ સ્વેચ્છિક રીતે પોતાના વ્યવસાય ધંધા-રોજગાર બંધ રાખવા વિનંતી.
ઝડપી પવનમાં કોઈ બોર્ડ હોલ્ડિંગ તૂટે કે કોઈ મકાનનો કાટમાળ પડે કે અન્ય દુર્ઘટના બને તેવી સ્થિતિ ટાળવા પૂરી સમજદારી, પૂરી પરિપક્વતા અને પૂરી તકેદારીના ભાગરૂપે *તા. 15-6-2023 બપોરે 2:00 કલાક* થી બજારો બંધ રાખવા અને પ્રજાજનોને બહાર ન નીકળવા ખાસ વિનંતી સાથે અપીલ કરીએ છીએ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અમિતભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ: શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

*મોરબીમાં સેલ્સ એજન્સીમાં ચાલતા જુગાર ધામ પર એ ડિવિજન પોલીસ ત્રાટકી પાંચ પતા પ્રેમીની અટકાયત*

Hello Morbi

*ચોરીના ગુન્હામાં ગયેલ એસ.પી.એલ.એન.જી. છારા પ્રોજેક્ટ મટીરીયલનો સામાન તથા કોપરના કેબલ જેની કુલ કિ.રૂ.૫,૫૦,૦૦૦ તથા આરોપીને શોધી કાઢી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી કોડીનાર પોલીસ ટીમ* 

Hello Morbi

Leave a Comment