• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી ૬૮ મા જન્મદીવસ ની પ્રેરક ઉજવણી કરતા મોરબી ના મહેશભાઈ રાચ્છ*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી ના મહેશભાઈ મુલચંદ ભાઈ રાચ્છ દ્વારા તેમના ૬૮ મા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા મા આવી હતી, જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા પ્રસાદ યોજવા મા આવ્યો હતો. તેમના જન્મદીન ની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી સહીતના ઓ એ શુભકામનાઓ પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ, જિલ્લા સ્તરની સિદ્ધિ અને યુવા મહોત્સવ–𝟐𝟎𝟐𝟓 માં ગૌરવપૂર્ણ પ્રદર્શન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભાથી વાયા હીરાપર હાઇવેને જોડતો રોડ બિસ્માર હાલતમાં તાત્કાલિકના ધોરણે ઘટતું કરવા લોક માંગ*

editor

Leave a Comment