• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

મોરબી તા ૧૮ માત્ર અને માત્ર સેવાના ઉદ્દેશથી સમાજના તેમજ સંસ્થાના હોદ્દેદાર બનીને રાત દિવસ જોયા વિના લોકોની સેવા કરતા શ્રી મોરબી લોહાણા મહાજન ના પ્રમુખશ્રી, જલારામ મંદિરના પ્રમુખશ્રી તેમજ રઘુવીર સેના સાર્વજનિક ટ્રષ્ટ પ્રમુખશ્રી ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ ગીરીશભાઈ ના જન્મદિવસ નિમિત્તે ચો મેરે થી શુભેચ્છા અભિનંદન ની વર્ષા થઈ રહી છે ત્યારે અમારી “ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુઝ પેપર” અને “હેલો મોરબીન્યૂઝ” વેબ પોર્ટલની ટીમ તરફથી ભાઈ શ્રી ગીરીશભાઈ ને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવાઈ રહી છે

Related posts

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ; ૨૨ સપ્ટેમ્બર સુધી ૫૦ સ્ટોલમાં ૧૦૦ બહેનો મેળવશે રોજગારી*

editor

*ટંકારાની પરિણીતાને રાજકોટના સાસરિયાઓએ પહેરે કપડે કાઢી મૂકતા મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં રાવ*

Hello Morbi

Leave a Comment