• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી: મહોરમનાપર્વે નિમિત્તે પડધરી પોલીસ દ્વારાચુસ્ત બંદોબસ્તની સાથેડ્રોન કેમેરાથી પણચાંપતી સુરક્ષા વ્યવસ્થા રખાઈ*

પડધરીમાં મહોરમના પર્વે પોલીસ બંદોબસ્ત સાથે
ડ્રોન કેમેરાથી ચાંપતી સુરક્ષા વ્યવસ્થા રખાઈ

પડધરી: શનિવારે મહોરમના પર્વે રાજ્યભરમાં તાજીયા ઝુલુસ નીકળું હતું ત્યારે શાંતિપૂર્ણ રીતે ઝુલુસ નીકળે અને કોઈ અઈચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. પડધરીમાં પણ પીએસઆઈ જી.જે. ઝાલાની રાહબરીમાં પોલીસ ખડેપગે રહી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા તથા 2 વિડીયો કેમેરા સાથે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા રખાઈ હતી. ડ્રોન કેમેરા સિસ્ટમના નિષ્ણાત ધવલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ડ્રોન કેમેરા ટીમે પ્રશંસાપાત્ર કામગીરી કરી હતી. *અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*

Related posts

*પાટણ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નારણભાઈ ઠકકરનાં ધર્મપત્ની કમળાબેનનું થયેલ દુ:ખદ અવસાન*

Hello Morbi

*HELLO MORBI: રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી તેવું પ્રસ્થાપિત કરતી મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન મહિલાઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે સી.એસ.સંસ્કૃતિ કારિયા/ઠક્કરનું કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment