• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળ જાહેરમાં જુગારરમતા ઇસમોને* *પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળ જાહેરમાં જુગાર રમતા ઇસમોને
પકડી પાડતી હળવદ પોલીસ
મ્હે. રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જીલ્લા, નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય તેમજ ડ્રાઈવનું આયોજન કરેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. બીપીનભાઈ પરમાર તથા ગંભીરસિંહ ચૌહાણને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કે.એમ.સોલગામા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો પર રેઇડ કરતા સાત ઇસમોને કુલ કિં.રૂ.૩૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-1) શરીફભાઈ મોહમદભાઇ ફકીર જાતે મુસ્લીમ ઉ.વ.૪૩ ધંધો.મજુરી રહે. ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી 2) ઈકબાલભાઇ મુસાભાઇ મમાણી જાતે.ખાટકી/મુસ્લીમ ઉ.વ.૩૨ ધંધો.ભંગારનો રહે.ખાટકીવાસ ધ્રાંગધ્રા તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર
૩) રજાકભાઇ અકબરભાઈ જંગરી જાતે મુસ્લીમ ઉ.વ.૫૦ ધંધો, ભંગારનો રહે.જંગરીવાસ હળવદ તા.હળવદ જી.મોરબી
4) સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા જાતે.દે.પુ. ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.હળવદ ત્રણ રસ્તા પાસે તા.હળવદ જી.મોરબી 5) નાનજીભાઈ માલાભાઈ વાઘેલા જાતે.દે.પુ. ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.બી.એસ.એન.એલ. એક્ષચેન્જની સામે હળવદ જી.મોરબી
6) મનસુખભાઈ લીલાભાઇ ગોહીલ જાતે કોળી ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.ભવાનીનગર ઢોરો હળવદ તા.હળવદ જી.મોરબી
7) હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયા જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે. કુંભાર દરવાજા રામદેવપીરના મંદિર પાસે તા.હળવદ જી.મોરબી
8) ગોવીંદભાઈ ઉર્ફે ગટીયો અજાભાઈ જખાણીયા જાતે.દે.પુ. ઉ.વ.૩૨ ધંધો. મજુરી રહે. ભવાનીનગર ઢોરામાં રેલ્વે પાટાની બાજુમાં તા.હળવદ જી.મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલ:- ગંજીપતાના પાના નંગ-૫ર કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૩૦,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ-પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મનજીભાઈ સોલગામા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઈ પરમાર તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજુભાઈ પરમાર નાઓ દ્રારા આ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે*

editor

*મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં લાપતા કે ગુમ થયેલ વ્યક્તિના સમાચારો તંત્ર સાથે ખરાય સંકલન બાદ જ પ્રસિદ્ધ કરવા મોરબી જિલ્લા પોલીસવડા નો અનુરોધ*

Hello Morbi

Leave a Comment