• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ફરીયાદ મળ્યા ના બે જ કલાક માં મહેન્દ્રપરા ખાતે સફાઈ હાથ ધરાવતા મોરબી મહાનગરપાલીકા ના ભાજપ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર*

*ફરીયાદ મળ્યા ના બે જ કલાક માં મહેન્દ્રપરા ખાતે સફાઈ હાથ ધરાવતા મોરબી મહાનગરપાલીકા ના ભાજપ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર.*

*મનપા ના સફાઈ વિભાગ ની ટીમે રવિવાર હોવા છતાં પણ કોર્પોરેટરશ્રીઓએ જાણ કરતા ત્વરીત એક્શન લીધા.*

*લોકો ને જાહેર માં કચરો ન ફેંકવા કોર્પોરેટરશ્રીઓ ની અપીલ.*

મોરબી મહાનગરપાલીકા ના વોર્ડ નં-૭ ના ભાજપ ના કોર્પોરેટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર ને મીડીયા ના માધ્યમથી મહેન્દ્રપરા વિસ્તાર માં કચરા અંગે જાગૃત નાગરિક ના વિડીયો ના અહેવાલ ની જાણ થતાં જ માત્ર ૨ કલાક માં જ પ્રશ્ન નુ નિરાકરણ કર્યુ હતુ. તે જગ્યા ની યોગ્ય સફાઈ કરાવવામાં આવી હતી. તે ઉપરાંત કોર્પોરેટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર દ્વારા લોકો ને જાહેર માં કચરો ન ફેંકવા અંગે અપીલ કરવામાં આવી છે. વોર્ડ નં-૭ માં સમાવિષ્ટ તમામ વિસ્તાર ના લોકો ના પ્રશ્નો ને ઉકેલવા ભાજપ ના કોર્પોરેટરશ્રીઓ કટીબદ્ધ છે તે બાબત ની પ્રતિતિ કરાવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર માટેના ફેન્સી નંબર માટેની રિટેન્ડર પ્રકિયા 𝟗 સપ્ટેમ્બર થી શરૂ થશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન*

editor

*જામનગર એસ.ટી ડેપોમાં સર્વિસ કરતા કર્મચારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

Leave a Comment