• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શિક્ષકદીવસ ની ઉજવણી કરાઇ સુલતાનપુર પ્રાથમિક શાળામા*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં આજ રોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો એ અલગ અલગ વિષય લઈ ને શાળા માં વર્ગ કાર્ય કર્યું હતું અને સારું એવું શાળા નું આયોજન અને સંચાલન પણ શાળાના બાળકોએ જ કર્યું હતું આપણે જાણીએ છીએ એમ આ દિવસ ની ઉજવણી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં આપણે ઉજવીએ છીએ આ કાર્યક્રમ માં બાળકો જ આચાર્ય, અલગ અલગ વિષય ના વર્ગ શિક્ષક, પટ્ટાવાળા અને બેલમંત્રી બન્યા હતા આ દિવસની ઉજવણી થી બાળકો માં એક ઉત્સાહ અને વર્ગ સમક્ષ બોલવાની સુંદર એવી કળા નો સુંદર વિકાસ થયો હતો

Related posts

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા મહંત ના પાર્થિવ દેહ ના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કચ્છની રાજધાની ભુજ મહાનગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 𝟏𝟏𝟏 જલારામ ભક્તોની હાજરીમાં પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ:રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ*

editor

Leave a Comment