• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં પોલીસનો બોડી વોર્ન કેમેરો ખોવાયોછે કોઈને મળે તો જાણ કરવા મોરબી પોલીસની અપીલ*

મોરબી તા 8: મોરબી જુના બસ સ્ટેશન પાસે ગઇકાલે જનમાષ્ટમીની શોભાયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીનો સરકારી બીડી વોર્ન કેમેરો જનમેદનીના કારણે બોડી ઉપરથી નીચે પડી ગયેલો છે અને શોધખોળ કરવા છતા મળેલ નથી. તો જાહેર જનતાને મોરબી પોલીસ તરફથી અપીલ છે કે કેમેરો જો કોઇને મળી આવ્યો હોય અથવા કોઇ પાસે હોવાની જાણકારી હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન નં. ૦૨૮૨૨૨૩૦૧૮૮ અથવા ૯૯૭૯૦૦૯૫૬૯ ઉપર સંપર્ક કરવો.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કારસેવા કરનાર કારસેવકો નો સન્માન સમારોહ યોજાશે.*

editor

*મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા આગામી તા.૨૭-૧૨ થી ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ દ્વારા મોરબી એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment