• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૨,૫૬,૮૦૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૨,૫૬,૮૦૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી
મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી અમો પો.ઇન્સ એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ મા હોય દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે.બંને મોરબી શકતશનાળા નીતીનનગર વાળાઓ પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતા હોવાની હકિકત આધારે રેઇડ કરતા મજકુર આરોપીના રહેણાંક માથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ- ૧૦૦ કિ.રૂ.૫૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા તેમજ દારૂના હેરફેરમા ઉપયોગમા લેવાતી ક્રેટા કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી મળી આવતા કુલ રૂ.૨,૫૬,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ તેમજ આરોપી નં(૧) મળી આવતા અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧)ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે. નીતીનનગર શકત શનાળા તા.જી.મોરબી (૨) દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે.નીતીનનગર શકત શનાળા તા.જી.મોરબી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
૨) રેર જે & બી બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની કંપની સીલબંધઃ-૬
(૧) બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની કંપની શીલબંધ બોટલો નંગ-૩ (૩) એબસોલ્ટ વોડકા કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૩ (૪) બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની બોટલ નંગ-૨૪ (૫) બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૧૮૦ એમ એલ ની બોટલ નંગ-નંગ-૪૦ (૬) રોયલ ચેલેન્જ અમેરીકન પ્રાઈડ ડીલક્ષ ગોલ્ડ વ્હીસ્કીની ૧૮૦ એમ એલ બોટલ નંગ-૨૪
(૭)ક્રેટા કાર નં. નં.જીજે-૦૮-સીઆર-૫ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- આમ કુલ બોટલો નંગ-૧૦૦ કિ.રૂ.૫૬,૮૦૦/- તથા કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ
રૂ.૨,૫૬,૮૦૦- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સ એ.પી.જાડેજા તથા કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા પુનમબેન ચૌધરી નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*હડીયાણા ગ્રામ પંચાયત કચેરીનો ચાર સંભાળતા નવા વહીવટદાર*

Hello Morbi

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના જીવદયા સમિતિના હોદેદારોની થયેલ વરણી*

Hello Morbi

*રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment