• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જામનગર ડેપો ના ડ્રાઇવર શ્રી હરપાલસિંહ એ. જાડેજા એ નોકરી માં 1998 જામનગર ડેપોમાં સતત એક જ જગ્યાએ 23 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ વગર ફરજ બજાવી હતી. અને હાલમાં નિવૃત્તિ ને હજુ બે વર્ષ બાકી છે. પણ શારીરિક સ્વાસ્થ્ય ને લઈને ઓફિશિયલી જામનગર ડેપો મેનેજર સાહેબ શ્રી દ્વારા લેખિતમાં લેટર આપવામાં આવેલ છે. જેના અનુસંધાને સ્વૈઇચ્છીક નિવૃત્તિ સ્વીકારતા એસ.ટી.મઝદુર સંઘ જામનગર વિભાગ ના મહામંત્રી સંજયભાઈ ડોડીયા,આગેવાન નારણભાઈ વાળાભાઈ,દિગુભા પરમાર નિવૃત કર્મચારી સોલંકીભાઈ. જેઠાલાલ મેઘાણી. તેમજ પત્રકાર શરદભાઈ રાવલ અને એસ.ટી ના બીજા કામદારો દ્વારા હરપાલસિંહ ને સાલ ઓઢાળી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી વિદાય આપેલ હતી…..

 

Related posts

*HELLO MORBI:ટંકારા 15 વર્ષથી નિસ્ઠા પૂર્વવક કામગીરી કરતા* *ઇમર્જન્સી108 ના* *પાયલોટ સલીમ ભૂંગર નું સન્માન કરાયુ*

editor

*HELLO MORBI: વાંકાનેર: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની હાજરીમાં વઘાસિયામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*HELLO MORBI:જીવનદર્શન* *ગૌસેવા હિંદુ જાગૃતિ* *તેમજ રાષ્ટ્રીય એકતા માટે અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

Leave a Comment