• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોટી બરાર ખાતે યોજાયો તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો*

આજ રોજ શ્રી મોટી બરાર મોર્ડન શાળા ખાતે તાલુકા કક્ષા નો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં અલગ અલગ શાળાઓ એ ભાગ લઈ સરસ મજાની અને અદભૂત કૃતિઓ રજૂ કરી હતી જેમાં અમારી શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના બાળકો એ પણ ભાગ લીધો હતો
જેમાં 3D હોલો ગ્રામ, સરવાળા બોક્સ,ખેતી, હાઇડ્રો પોનિક્સ પદ્ધતિ,હાઇડ્રો પાવર, ફાયર એલાર્મ, સ્વાસ્થ્ય અને સરગવો અને રસોડાના મસાલાઓ અને અમારી કૃતિ વાહન વ્યવહાર પ્રતિકો અને સલામતી ના ઉપાયો જેમાં ધામેચા જીવણ કાંતિલાલ ધોરણ.8 અને સીતાપરા કિશન પ્રકાશભાઈ ધોરણ.6 જેમાં માર્ગદર્શક તરીકે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક વનાળીયા ચેતનકુમાર ટી. વિજ્ઞાન મેળામાં બાળકોના માર્ગદર્શક બન્યા હતાં

Related posts

મોરબીવાસીઓને દોઢ વર્ષમાં મળશે હવાઈમથક, ઉડ્ડયન વિભાગની ટીમે જમીનનો કબજો લીધો

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં “માસ્ટર ચીફ” નો એવોર્ડ*

editor

*રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પ્રવકતા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી*

Hello Morbi

Leave a Comment