• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના લખધીર નગર નવાગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત એક ઇજાગ્રસ્ત*

મોરબી : મોરબીના લખધીરનગર (નવાગામ) રહેતા 40 વર્ષીય યુવાન પરબતભાઇ થોભણભાઈ પડસારીયા મોરબીના લખધીરનગર ગામ નજીક લીલાપર નવાગામ રોડ પર આવેલ મહાકાળી ફાર્મ હાઉસ પાસેથી આજે રવિવારે વહેલી સવારે તેનું જીજે 3 એચ એન 6373 નમ્બરનું બાઈક લઈને સીરામીક ફેકટરીમાં કામે જઇ રહ્યા હતા તે દરમિયાન જીજે 36પી 4275 નંબરની બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં પરબતભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને ગંભીર હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર ર્ક્યો હતા. સામે પક્ષે સાગરભાઈ વલુભાઈ કોળી નામના યુવકને પણ ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ જીવણભાઈ થોભણભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*જોડીયા: જસાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI: મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી*

editor

Leave a Comment