• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપનો બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે * જય . દ્રારકાધીશ ” પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપનો બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓએ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા “જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાન ધારક પાસેથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કૂલ બોટલ નંગ-૩૦ કિં.રૂ.૪૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જથ્થો રાખી વેંચાણ કરનાર
બાબુભાઇ માધાભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે-રફાળેશ્વર ભરવાડવાસ તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૩૦ કિં.રૂ.૪૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.જી.જેઠવા તથા પોલીસ હેડ કોન્સ દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા તથા પંકજભા ગુઢડા તથા રમેશભાઇ મુંધવા તથા જયદિપભાઇ પટેલ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવ કોમ્પ્લેક્ષ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

 *મુસ્લિમ એકતા મંચના સહયોગથી ઘાટવડ ગામમાં આયુષ્યમાન ભારતનો ત્રણ દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો*

Hello Morbi

*તમસો મા જ્યોતિર્ગમય… મૃત્યોર્મા અમૃતં ગમય*

Hello Morbi

Leave a Comment