• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગુજરાત ગેસમાં બે રૂપિયાને ચાલીસ પૈસાનો ભાવ વધારો ઝીકાયો*

મોરબી તા ૨૭ મોરબી સિરામિક ઉદ્યોગમા વપરાતા ગેસના ભાવ માં ૨-૪૦ રૂપિયાનો વધારો ગુજરાત ગેસ દ્વારા ઝીંકાયો
જેને લઇને સિરામિક ઉદ્યોગ જગતમાં દિવાળી મા હોળી જેવો ઘાટ સર્જાયો છે

હાલ મોરબી સિરામિક ઉદ્યોગ માટે જે ગેસના ભાવ વધારા ને લયને માઠા સમાચાર આવ્યાછે સિરામિક ઉદ્યોગ માં વપરાતા ગુજરાત ગેસ માં રૂપિયા (૨:૪૦) પૈસા નો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે
મોરબી સિરામિક ઉદ્યોગકારો પ્રોડક્શન મા ગુજરાત ગેસ નો ખૂબજ પ્રમાણમાં ઉપયોગ કરી સિરામિક પ્રોડકો ત્યાર કરતા હોયછે ત્યાં આવા ભાવ વધારા આવતા જ રહે છે હાલ સિરામિક ઉદ્યોગમા ઘણા સમયથી થોડી સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ભાવ વધારાથી ફરી એક વાર ઉદ્યોગકારોની ચિંતામાં વધારો કર્યો છે
પ્રાપ્તથતી વિગતો મુજબ હાલમાં ગેસનો જૂનો ભાવ ૪૭:૧૦ પૈસાનો હતો ત્યારે હવે નવો ભાવ ૪૯ :૫૦ પૈસા થયો છે ત્યારે આ ભાવ આવતી તારીખ ૧-૧૧-૨૦૨૩ થી લાગુ થશે

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:ખેડૂતોને કેસીસી ધીરાણમાં ૫ લાખ સુધી ઝીરો ટકા વ્યાજનો લાભ આપવા મોરબી કોંગ્રેસ પ્રમુખ ચીખલીયાની માંગ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના હરિભક્તોએ ડીસા ખાતે સામૂહિક રીતે લાલો ફિલ્મ નિહાળી*

editor

*કોરોનાની મહામારીમાં દર્દીઓની સલામતી જાળવવામાં મોરબી ના તબીબોની અનોખી પહેલ*

Hello Morbi

Leave a Comment